એક દેશ - એક કિમંત : 'ફીટાગ' ના હજારો વેપારીઓએ બાંયો ચઢાવી લીનોવો - એચપી - ડેલ - એસર - આસુસ ને કડક ચેતવણી : જ્યાં સુઘી 'એક વેચાણ - એક કિમંત' નહિ અપનાવો ત્યાં સુધી તેમની પ્રોડકટની ખરીદી બંધ .