ગેટ્સ - વન ઓન વન મિટીંગ સપ્ટેમ્બર - 2018 માં કલકત્તા ખાતે એટેન્ડ કરેલ જેમાં 20 જેટલા વેપારીભાઈઓએ ભાગ લીધો હતો અને તેમને ડાયરેક્ટ ઓનર્સ અને ઇન્ડિયાના ચીફ સાથે મિટીંગ કરી પોતાના બિઝનેસને વધારવાની તક મળેલ હતી.