ઇન્ફોકોમ સાથે ઓડીઓ - વિઝયુઅલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે કોમ્બિનેશન કરી ન્યુ બીઝનેશની તકો બતાવી . 18 થી 20 સપ્ટેમ્બર - 2018 માં મુંબઈ ખાતે એક્ઝીબીશનમાં 110 થી વઘારે ફીટાગ મેમ્બર્સને નવી - નવી તકોથી સૌને માહિતગાર કર્યા .