Vibrant Gujarat Startup & Technology Summit 2018 : 11-13 Oct., 2018

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની તલસ્પર્શિ માહિતી શેર કરી વેપારીઓને સતત ને સતત પ્રગતિના પંથે લઇ જનાર ફીટાગની આ આવડતને કારણે જ ઓક્ટોબર - 2018 ના ગુજરાત વાઇબ્રન્ટ સમયે બેસ્ટ એસોસિએશનનો એવોર્ડ એનાયત થયેલ છે.