 |
International ICT Expo
Hong Kong
13-16 April, 2019
600+ Exhibitors from 10+ Countries
|
|
Some of main categories exhibitors are :
- Computer Accessories, Hardware/Peripherals Desktops & Servers
- Tablet PCs & Accessories, Industrial/Commercial Computers & Accessories
- Laptops & Accessories, Networking Equipments
- Computer Parts, Drives, Storage, USB Devices, Software
|
|
એપ્રીલ-2019 માં ફીટાગ દ્વારા હોંગકોંગ ટ્રેડ ડેવલોપમેન્ટ કાઉન્સિલ સાથે ટાઇ -અપ કરી 34 સભ્યોને હોંગકોંગની ઇન્ટરનેશનલ ટ્રીપ કરાવવામાં આવી. દરેક પાર્ટનર્સને પોતાના વેપારમાં વધુ વેગ મળે તે માટેના ખૂબ જ સારા પ્રયાસો કરવામાં ફીટાગ હંમેશા મોખરે હોય છે. તે ઉપરાંત મે -2019 ના અરસામાં તાઈવાનમાં યોજાયેલ સૌથી મોટા કોમ્પ્યુટર એક્સપોમાં પણ સભ્યોને સામેલ કરી તેઓને આવનારી નવી ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો શ્રેય ફીટાગે હાસીલ કર્યો .