NCN-ICT India Partners Summit 2019 : 17 May, 2019

એજ  રીતે હાલ મે - 2019 માં એન.સી.એન. આઈસીટી ઇન્ડિયા દ્વારા આ વર્ષનો બેસ્ટ એસોસિએશનનો એવૉર્ડ ફીટાગને એનાયત કરવામાં આવ્યો છે . અહીં ઉલ્લેખનીય છે કે એન.સી.એન. એ ઇંગલિશ ન્યૂઝ મેગેઝીન છે અને 45000 થી વધુ રિડર્સ ધરાવે છે .