Networking Meet With HKTDC : 16/05/2019

હોંગકોંગના સૌથી મોટા ટ્રેડ ડેવેલોપમેન્ટ કાઉન્સિલ સાથે મે - 2018 દરમ્યાન અમદાવાદ ખાતે ટાઈ - અપ કર્યુ. જેના કારણે આપણા ફીટાગના મેમ્બર્સ ભાઈઓ માટે ખૂબ જ સારી તક સાંપડી છે. ભવિષ્યમાં કોઈ પણ મેમ્બર્સ એક્સ્પોમાં ભાગ લેવા માંગતું હોય  તો  તેના માટે ફ્રી વિઝા, ટ્રાન્સપોર્ટેશન અથવા ફ્રી એકોમોડેશન એચકેટીડીસી તરફથી મળસે.