Networking Meet With TCA : 17/01/2019
તાજેતરમાં તાઇવાન કોમ્પ્યુટર એસોસિએશન સાથે એમ.ઓ.યુ. કર્યા. જાન્યુઆરી - 2019 ના થયેલ આ એમ.ઓ.યુ. થી ભારત અને તાઇવાન વચ્ચે વેપારી સંબંધોને વેગ મળે તે માટેના અથાગ પ્રયાસો ફીટાગ દ્વારા કર્યા છે. ખુશીની વાત એ છે કે આ એમ.ઓ.યુ. થી આવનારા દિવસોમાં આપણા વેપારી ભાઈઓને ઘણી તકો ઉપલબદ્ધ થશે.