Vibrant Gujarat 2019 : 19/01/2019

ફ્લોરીસ, નોલેજ , નેટવર્કિંગ, સ્ટ્રેન્ગ્થ, પ્રોટેકશન એમ પાંચ એજન્ડા પર કામ કરી ઉત્તરોત્તર પ્રગતિ કર્યે જતા ફીટાગની સિદ્ધિઓ વર્ણવતા પ્રફુલભાઇ દેસાઈ કહે  છે કે આ એક રાજ્યવ્યાપી મજબુત  સંગઠન છે. જેમાં નાના - મોટા 34 આઈ.ટી. અસોસિએશનો સંકળાયેલા છે. એટલે કે 3500 થી વધુ સભ્યો ધરાવતુ આ વિશાળ સંગઠન બની રહ્યુ છે.