ફ્લોરીસ, નોલેજ , નેટવર્કિંગ, સ્ટ્રેન્ગ્થ, પ્રોટેકશન એમ પાંચ એજન્ડા પર કામ કરી ઉત્તરોત્તર પ્રગતિ કર્યે જતા ફીટાગની સિદ્ધિઓ વર્ણવતા પ્રફુલભાઇ દેસાઈ કહે છે કે આ એક રાજ્યવ્યાપી મજબુત સંગઠન છે. જેમાં નાના – મોટા 34 આઈ.ટી. અસોસિએશનો સંકળાયેલા છે. એટલે કે 3500 થી વધુ સભ્યો ધરાવતુ આ વિશાળ સંગઠન બની રહ્યુ છે.
હોંગકોંગના સૌથી મોટા ટ્રેડ ડેવેલોપમેન્ટ કાઉન્સિલ સાથે મે – 2018 દરમ્યાન અમદાવાદ ખાતે ટાઈ – અપ કર્યુ. જેના કારણે આપણા ફીટાગના મેમ્બર્સ ભાઈઓ માટે ખૂબ જ સારી તક સાંપડી છે. ભવિષ્યમાં કોઈ પણ મેમ્બર્સ એક્સ્પોમાં ભાગ લેવા માંગતું હોય તો તેના માટે ફ્રી વિઝા, ટ્રાન્સપોર્ટેશન અથવા ફ્રી એકોમોડેશન એચકેટીડીસી તરફથી મળસે.
તાજેતરમાં તાઇવાન કોમ્પ્યુટર એસોસિએશન સાથે એમ.ઓ.યુ. કર્યા. જાન્યુઆરી – 2019 ના થયેલ આ એમ.ઓ.યુ. થી ભારત અને તાઇવાન વચ્ચે વેપારી સંબંધોને વેગ મળે તે માટેના અથાગ પ્રયાસો ફીટાગ દ્વારા કર્યા છે. ખુશીની વાત એ છે કે આ એમ.ઓ.યુ. થી આવનારા દિવસોમાં આપણા વેપારી ભાઈઓને ઘણી તકો ઉપલબદ્ધ થશે.
President :
MR. ALPESH GEVARIYA
Mob : +91 – 9879503684
E-Mail : president@fitag.in
General Secretary :
1) MR. VARUN AMIN
Mob : + 91 – 9824025015
E-Mail : secretary@fitag.in
2) MR. SANJAY PATOLIYA
Mob : +91 – 9724344745
E-Mail : secretary@fitag.in
Treasurer :
MR. RAVI DAVE
Mob : +91 – 9375021545
E-Mail:
ravi.compuware@gmail.com
©2022. All Rights Reserved by FITAG